Namo Shri Yojana Gujarat 2026 । નમો શ્રી યોજના ગુજરાત 2026
ગુજરાતની ભાવિ માતાઓ અને નવજાત શિશુઓના સ્વાસ્થ્ય અને સંભાળને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે એક યોજના શરૂ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 02 ફેબ્રુઆરી 2024 ના રોજ જાહેર કરવામાં આવેલી આ યોજના, વર્ષ 2024-25 માટે 750 કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ થઈ હતી એટલે યોજના 2024 માં શરૂ થઈ હતી અને 2025–26 દરમિયાન … Read more